રસ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ કાઢવો

  • 1

    વનસ્પતિ કે ફળનું પ્રવાહી નિચોવી લેવું.

  • 2

    તત્ત્વ જાણી લેવું.