રહેણાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેણાક

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    રહેઠાણ; રહેવાનું સ્થાન; વાસ; મુકામ.

મૂળ

'રહેવું' ઉપરથી

રહેણાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેણાક

નપુંસક લિંગ

  • 1

    રહેઠાણ; રહેવાનું સ્થાન; વાસ; મુકામ.

રહેણાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેણાક

વિશેષણ

  • 1

    રહેવામાં વપરાતું-મુખ્ય ઘર. ઉદા૰ રહેણાક ઘર.