રહેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેમ

સ્ત્રીલિંગ

  • 1

    દયા; કૃપા; મહેરબાની.

મૂળ

अ. रह्म