રહેવા દેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેવા દેવું

  • 1

    અટકાવવું; બંધ પાડવું.

  • 2

    તજવું; છોડવું.

  • 3

    રહેવાની પરવાનગી આપવી.