રહસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહસ્ય

નપુંસક લિંગ

  • 1

    છૂપો ભેદ; ગૂઢ વસ્તુ.

  • 2

    મર્મ; તત્ત્વ; ગૂઢાર્થ.

મૂળ

सं.