રાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાઈ

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનાં મસાલાનાં બી.

 • 2

  લાક્ષણિક મિજાજ; ખુમારી; ગુમાન.

 • 3

  રાવતી; ઘરેણામાં વપરાતું રેણ.

 • 4

  (સમાસમાં) શ્રેણી; પંક્તિ. ઉદા૰ વનરાઈ.

નપુંસક લિંગ

 • 1

  બાવટા બંટી જેવું એક વિલાયતી ધાન.