રાક્ષસગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાક્ષસગણ

પુંલિંગ

  • 1

    રાક્ષસના સ્વભાવવાળાં-કૃત્તિકા, અશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, જયેષ્ઠા, મૂળ, ધનિષ્ઠા અને શતતારા- નક્ષત્રોનો સમૂહ.