રાખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખડી

સ્ત્રીલિંગ

  • 1

    અનિષ્ટથી બચવા કાંડે બાંધવામાં આવતો દોરો (બળેવને દિવસે).

  • 2

    ગર્ભિણીને પાંચમે કે સાતમે મહિને નણંદ બાંધે તે દોરો.

મૂળ

सं. रक्षा; સર૰ हिं., म. राखी