રાખદાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખદાની

સ્ત્રીલિંગ

  • 1

    ઍશ-ટ્રે; તમાકુની રાખ કે સિગારેટ-બીડીનાં ઠૂંઠા નાખવા માટેનું પાત્ર.