રાખોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખોડી

સ્ત્રીલિંગ

  • 1

    ભસ્મ.

વિશેષણ

  • 1

    રાખોડિયું.

મૂળ

સર૰ म. राखाडी, राखुंडी, राखोंडी; જુઓ રાખ