રાખ માથે ઘાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાખ માથે ઘાલવી

  • 1

    માથામાં રાખ ભરવી.

  • 2

    દુષ્ટ કે નિંદ્ય કામમાં આગેવાની કરવી.