રાગ ઘૂંટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાગ ઘૂંટવો

  • 1

    રાગ બેસાડવા અવાજને લંબાવવો.

  • 2

    એકનો એક રાગ સૂરની જુદી જુદી જમાવટથી ગાવો.

  • 3

    એક રાગ વારંવાર ગાવો (પાકો કરવા માટે).