રાગે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાગે પડવું

  • 1

    બરાબર ચાલુ થવું; સરાડે ચડવું.

  • 2

    ઠેકાણે પડવું; કામધંધે લાગુ થઈ જવું.