રાજકારણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજકારણી

વિશેષણ

  • 1

    રાજકારણને લગતું.

પુંલિંગ

  • 1

    રાજકારણમાં ભાગ લેનાર માણસ.