રાજઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજઘાટ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દિલ્હીમાં જમના-કિનારે આવેલું એક ધામ (ગાંધીજીની સમાધિનું સ્થાન.).