રાજતંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજતંત્ર

નપુંસક લિંગ

  • 1

    રાજ્યતંત્ર; રાજ્યનું તંત્ર.

  • 2

    રાજાનું તંત્ર; રાજાશાહી.