ગુજરાતી

માં રાજપતની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાજપત1રાજપૂત2

રાજપત1

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો રાજ્યનો પતિ; રાજા.

ગુજરાતી

માં રાજપતની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાજપત1રાજપૂત2

રાજપૂત2

વિશેષણ

 • 1

  રજપૂત; રજપૂતોના વેશનો કે એ નામની એક જાતિનો આદમી કે તેને લગતું.

પુંલિંગ

 • 1

  રજપૂત; રજપૂતોના વેશનો કે એ નામની એક જાતિનો આદમી કે તેને લગતું.

 • 2

  રાજપુત્ર.