રાજપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજપુરુષ

પુંલિંગ

  • 1

    રાજ્યવહીવટ ચલાવી જાણનાર-રાજનીતિજ્ઞ પુરુષ; રાજકારણી.

  • 2

    રાજાનો નોકર કે અમલદાર.