રાજભવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજભવન

નપુંસક લિંગ

  • 1

    રાજાનો મહેલ.

  • 2

    ગવર્નર કે રાજપાલનું ભવન.