રાજ્યલક્ષ્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજ્યલક્ષ્મી

સ્ત્રીલિંગ

  • 1

    રાજાની શોભા-વૈભવ-ઐશ્વર્ય.

  • 2

    વિજયની કીર્તિ-ગૌરવ.