રાજયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજયોગ

પુંલિંગ

  • 1

    પતંજલિએ વર્ણવેલો અષ્ટાંગયોગ.

  • 2

    રાજા થાય તેવો ગ્રહોનો યોગ (જન્મકુંડળીમાં).