રાજવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજવી

પુંલિંગ

  • 1

    રાજા.

  • 2

    રાજા જેવો ભાગ્યશાળી માણસ.

મૂળ

सं. राजस्व પરથી

વિશેષણ

  • 1

    રાજાને છાજે તેવું; રાજસી.