રાજામાણસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજામાણસ

પુંલિંગ

  • 1

    રાજાના જેવા વૈભવ અને આચારવાળો માણસ.

  • 2

    ભોળો-દોલા દિલનો માણસ.

  • 3

    જેનો વિશ્વાસ ન રખાય તેવો નિરુદ્યમી વા કામ ન કરે તેવો માણસ.