રાજ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાજ આવવું

  • 1

    રાજાની પેઠે બેઠા બેઠા ખાવાનું મળવું; કામકાજમાંથી ફારગત મળવી.

  • 2

    કુલ સત્તા મળવી.