ગુજરાતી

માં રાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાડ1રાડું2રાંડ3

રાડ1

સ્ત્રીલિંગ

 • 1

  ચીસ; બૂમ.

 • 2

  કજિયો.

 • 3

  ફરિયાદ.

 • 4

  આસક્તિ; રઢ.

ગુજરાતી

માં રાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાડ1રાડું2રાંડ3

રાડું2

નપુંસક લિંગ

 • 1

  જુવાર, બાજરી કે સરકટનો સાંઠો.

 • 2

  તીર.

 • 3

  બરુ.

 • 4

  કડિયાનું એક ઓજાર.

મૂળ

સર૰ हिं. राढी

ગુજરાતી

માં રાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: રાડ1રાડું2રાંડ3

રાંડ3

સ્ત્રીલિંગ

 • 1

  રાંડેલી; વિધવા.

 • 2

  વેશ્યા.

મૂળ

सं. रंडा