રાંડયા પછીનું ડહાપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંડયા પછીનું ડહાપણ

વિશેષણ

  • 1

    યોગ્ય સમય વીત્યા બાદ સાન-સમજ આવવી તે; બગડયા બાદનું ભાન.

  • 2

    બાયલું.