રાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાડિયું

નપુંસક લિંગ

 • 1

  જુવાર, બાજરી કે સરકટનો સાંઠો.

 • 2

  તીર.

 • 3

  બરુ.

 • 4

  કડિયાનું એક ઓજાર.

મૂળ

સર૰ हिं. राढी