રાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાણી

સ્ત્રીલિંગ

  • 1

    રાજાની સ્ત્રી કે સ્ત્રી-રાજા.

  • 2

    રાણીની સંજ્ઞાનું ગંજીફાનું પાનું.

મૂળ

प्रा.,( सं. राज्ञी)