રાતબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતબ

સ્ત્રીલિંગ

  • 1

    રોજ નિયમિત પૂરું પાડવાનું કે આપવાનું સીધું કે ખોરાક.

  • 2

    સુરતી રાતમ; વિદ્યાર્થીને ઘર માટે અપાતું લેસન.

મૂળ

अ. रातिब