રાતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાતમ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી વિદ્યાર્થીને ઘર માટે અપાતું લેસન.

મૂળ

જુઓ રાતબ