રાંધણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંધણ

નપુંસક લિંગ

 • 1

  રાંધવાનું કામ.

મૂળ

'રાંધવું' પરથી; સર૰ म.

રાંધણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાંધણું

નપુંસક લિંગ

 • 1

  રાંધવાની ક્રિયા.

 • 2

  રાંધેલી રસોઈ.

 • 3

  રાંધવાની રીત.