રાનટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાનટી

વિશેષણ

 • 1

  જંગલી.

 • 2

  અસભ્ય.

 • 3

  ગમાર.

 • 4

  વનેરુ.