ગુજરાતી

માં રાબડની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાબડ1રાબડું2

રાબડ1

સ્ત્રીલિંગ

 • 1

  રાબ જેવો કાદવ.

ગુજરાતી

માં રાબડની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાબડ1રાબડું2

રાબડું2

નપુંસક લિંગ

 • 1

  રાબ.

વિશેષણ

 • 1

  [સર૰ રાભો] જાડી બુદ્ધિનું; ગમાર.

વિશેષણ

 • 1

  રાબડિયું.