રામણદીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામણદીવો

પુંલિંગ

  • 1

    વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે.

મૂળ

જુઓ લામણદીવો