રામણબુઝારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામણબુઝારું

નપુંસક લિંગ

  • 1

    રમણવુંઝારું; માટીનું જાડું ઢાંકણ.

  • 2

    લાક્ષણિક તેના જેવું બેડોળ, ઢંગધડા વિનાનું કાંઈ પણ.