રામબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામબાણ

નપુંસક લિંગ

  • 1

    કદી નિષ્ફળ ન જાય તેવું રામનું બાણ.

વિશેષણ

  • 1

    નિષ્ફળ ન નીવડે તેવું; અમોઘ.