રામભરોંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રામભરોંસો

પુંલિંગ

  • 1

    રામનો ભરોંસો; ઈશ્વરાધાર.