રાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયત

સ્ત્રીલિંગ

 • 1

  રાહત; આસાએશ.

 • 2

  પક્ષપાત; વગ.

નપુંસક લિંગ

 • 1

  લશ્કરનો વાવટો.

રાયતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયતું

નપુંસક લિંગ

 • 1

  રાઈ ચડાવેલા દહીંમાં ફળની બારીક કચુંબર નાખી બનાવેલી વાની.