રાયબહાદુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાયબહાદુર

પુંલિંગ

  • 1

    અંગ્રેજી રાજ્યમાં તાલુકદારો, સરદારો, શ્રીમંતો અને અમલદાર વગેરેને અપાતો ઇલકાબ.