રાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાળ

પુંલિંગ

  • 1

    એક સિક્કો; 'ડૉલર'.

સ્ત્રીલિંગ

  • 1

    ઝટ સળગી ઊઠે તેવો એક વૃક્ષમાંથી મળતો પદાર્થ.