રાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દશ માથાંવાળો લંકાનો રાજા.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  ચીસો પાડતું.

રાવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણું

નપુંસક લિંગ

 • 1

  રજપૂત ઠાકોરની મિજલસ.

 • 2

  ગામની નાત કે પંચ ભેગું થવું તે.

 • 3

  સિપાઈઓને રહેવાનું ઠેકાણું.

મૂળ

प्रा. राउल (सं. राजकुल)=રાજગૃહ; દરબાર