રાવણરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    રાવણનું રાજ્ય.

  • 2

    લાક્ષણિક અધર્મ અને અન્યાયપૂર્ણ-રાક્ષસી રાજ્ય (રામરાજ્યથી ઊલટું).