રાવણું ભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાવણું ભરાવું

  • 1

    ઠાકોર-દરબારને ત્યાં મિજલસ ભેગી થવી.

  • 2

    તેવું ખટપટી કે તડાકિયા ટોળું ભેગું થવું.