ગુજરાતી

માં રાવળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાવળ1રાવળું2

રાવળ1

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી કુળની વંશાવળીના ચોપડા લખી રાખવાનો ધંધો કરનાર.

 • 2

  બ્રાહ્મણોમાં એક અટક.

 • 3

  રાજા; રજપૂત રાજાનો એક ઇલકાબ.

મૂળ

प्रा. राउल्ल =રાજકીય; રાજસંબંધી

ગુજરાતી

માં રાવળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રાવળ1રાવળું2

રાવળું2

નપુંસક લિંગ

 • 1

  રાવણું.

 • 2

  રાજદરબાર; રજવાડો.

 • 3

  જનાનખાનું.

 • 4

  ગોદડું.

વિશેષણ

 • 1

  આપ નામદારનું.