રાષ્ટ્રપિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાષ્ટ્રપિતા

પુંલિંગ

  • 1

    રાષ્ટ્રની આઝાદી ને ઉન્નતિનો પિતા-ઘડવૈયો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાત્મા ગાંધીને લગાડવામાં આવેલો સન્માનસૂચક શબ્દ.