રાસપૂર્ણિમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાસપૂર્ણિમા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    માગશર મહિનાની પૂનમ (જયારે શ્રીકૃષ્ણે રાસક્રીડા આરંભી હતી).