રાહદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રાહદારી

પુંલિંગ

  • 1

    વટેમાર્ગુ.

સ્ત્રીલિંગ

  • 1

    રસ્તા ઉપરથી લઈ જવાતા માલ ઉપર લેવાતો કર; તેની રજાચિઠ્ઠી.

  • 2

    રાહબરી.