રિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિંગ

સ્ત્રીલિંગ

  • 1

    વીંટી.

  • 2

    રમતગમત કે અખાડાની યા શૅરબજારની અંદરની જગા.

મૂળ

इं.