રિટર્ન ક્રિઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિટર્ન ક્રિઝ

સ્ત્રીલિંગ

  • 1

    ગોલંદાજે જેની ભીતર રહીને દડો ફેંકવાનો હોય, તેવી બંને બાજુની વિકેટ પર પીચથી નિશ્ચિત અંતરે દોરેલી રેખા.

મૂળ

इं.