રિલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિલે

નપુંસક લિંગ

  • 1

    આંતરે આંતરે નવા સાધનો કે વ્યક્તિઓની સહાયથી આગળ ધપવું તે.

  • 2

    રેડિયો કે દૂરદર્શનના કોઈ એક સ્ટેશનેથી પ્રસારિત-બ્રૉડકાસ્ટ તથા કાર્યક્રમને બીજા રેડિયો કે દૂરદર્શન-સ્ટેશન પર ઝીલીને ત્યાંથી પ્રસારિત કરવો તે.

મૂળ

इं.